શ્રીકર રેસીપી
ગુજરાતી સ્ટાઇલ ભાખરી પિઝા
Gujarati Bhakhri Pizza
શ્રીકર પિઝા મસાલાથી બનાવો ક્રિસ્પી ભાખરી પિઝા — બાળકો માટે દેશી બેઝ પર ઈટાલિયન ટેસ્ટવાળી મજા.
પિઝાની મજા પણ જોઈએ અને ઘરનું દેશી કંઈક પણ! ક્રિસ્પી ભાખરીને પિઝા બેઝ બનાવી તેના પર ચીઝ, શાકભાજી અને શ્રીકર પિઝા મસાલો — બાળકોના ટિફિનથી લઈને સાંજના નાસ્તા સુધી માટે મસ્ત ફ્યુઝન રેસીપી.
બનાવવાની રીત
- ભાખરીને સમાન અને ક્રિસ્પી રાખો. તેના પર પિઝા સોસ સરખો ફેલાવો.
- ડુંગળી, કેપ્સિકમ, મકાઈ અથવા મનપસંદ ટોપિંગ પાથરો.
- ઉપરથી ભરપૂર ચીઝ છીણી અને શ્રીકર પિઝા મસાલો સરખો છાંટો.
- તવા પર બહુ ધીમા તાપે ઢાંકીને 2–4 મિનિટ અથવા ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી ગરમ કરો. ઓવનમાં પણ બેક કરી શકાય.
- વેજીઝ થોડી ક્રંચી અને ચીઝ ગરમ હોય ત્યારે તરત સર્વ કરો.
આ રેસીપી માટે શ્રીકર પ્રોડક્ટ
અસલી સ્વાદ ઘરે લાવો — મસાલો હમણાં જ ખરીદો.
શ્રીકર ટિપ: ભાખરી પર સોસ બહુ વધારે ન લગાવો; નહિતર ક્રિસ્પી બેઝ નરમ થઈ શકે.